આવી દેખાય છે બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટન, મળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી - Sandesh
  • Home
  • Photo Gallery
  • આવી દેખાય છે બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટન, મળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી

આવી દેખાય છે બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટન, મળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી

 | 6:29 pm IST

‘બિગ બોસ 10’ ની એક્સ કન્ટેસ્ટન્ટ લોકેશ કુમારી શર્માની તેની વાત કરવાના સ્ટાઈલને લઈને લોકો તેની મજાક ઉડાવતા હતા. પરંતુ લોકેશ હવે એકદમ બદલાઈ ગઈ છે. છેલ્લા કેટલાંક દિવસોથી તે પોતાના મેકઓવર પછી સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. સૂત્રોનાં અનુસાર, તેના આ મેકઓવરને કારણે તેને તમિલ ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. લોકશની આ ફિલ્મ તમિલનાં જાણીતા સ્ટાર સાથે હશે. તેનું શૂટિંગ માર્ચમાં શરૂ થઈ શકે છે. બિગ બોસની સીઝન 10માં જ્યારે તે ઘરમાં આવી ત્યારે તેનો એટિટ્યૂડ સલમાન ખાનને બહુ પસંદ આવ્યો હતો. લોકેશએ હાલમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે સુંદર દેખાઈ રહી છે.