સની લિયોની પછી હવે આ ભારતીય પોર્ન સ્ટાર બની શકે છે બિગ બોસનો ભાગ, જુઓ pics - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • સની લિયોની પછી હવે આ ભારતીય પોર્ન સ્ટાર બની શકે છે બિગ બોસનો ભાગ, જુઓ pics

સની લિયોની પછી હવે આ ભારતીય પોર્ન સ્ટાર બની શકે છે બિગ બોસનો ભાગ, જુઓ pics

 | 11:19 am IST

નાના પડદાનો સૌથી ચર્ચિત અને વિવાદિત રીયાલિટી TV શો બિગ બોસ તેની 12મી સીઝન લાવવા જઈ રહ્યું છે. 12મી સીઝન કંઇક શાનદાર વાપસી કરે તેવું લાગી રહ્યું છે. શો માટે એપ્રિલમાં કરવામાં આવેલા ઓડીશન્સની ખબરો પહેલા જ ખૂબ ચર્ચામાં રહી છે.

હાલમાં લેટેસ્ટ અપડેટ્સ પણ નજર કરીએ તો પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઈટ સીઝન 12માં જોવા મળી શકે છે. જો આવું થાય છે તો સની લિયોની પછી શાંતિ બીજી પોર્ન સ્ટાર હશે જે આ શોમાં કન્ટેસ્ટેન્ટના રૂપમાં જોવા મળશે. શાંતિ વિશે તમને જણાવી દઈએ કે તે ભારતીય મૂળની બ્રિટિશ પોર્ન સ્ટાર છે.

તેમનું વાસ્તવિક નામ સોફિયા વાસિલીડુ છે. શાંતિનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને તેઓ Top 50 Sexiest Women of Asiaના લિસ્ટમાં પણ જોવા મળે છે. આ લિસ્ટ બ્રિટિશના એક સમાચાર પેપરે પ્રકાશિત કર્યું હતું.

બિગ બોસ સીઝન 2 વિશે કહેવામાં આવે છે કે આ વખતે કન્ટેસ્ટેન્ટસને તેમના કોઈએક પસંદીદાર શખ્સ સાથે ઘરની અંદર જવા મળશે. આ થોડો અલગ કોન્સેપ્ટ હશે કારણકે અત્યાર સુધી કન્ટેસ્ટેન્ટસ એકલા જ ઘરમાં જતા હતા. આ વખતે શોની થીમમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. તેના કારણે 12મી સીઝન ધમાકેદાર રહેવાની છે. શોને વધુ વિવાદિત બનાવવા માટે મેકર્સ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે.