bigg boss Shubhangi Atre actress are married before their debue
  • Home
  • Featured
  • લગ્ન પછી ટીવીમાં એન્ટ્રી કરનારી આ અભિનેત્રીએ ખુબ નામ કમાવ્યું, હવે વાયરલ થયાં હોટ PHOTOS

લગ્ન પછી ટીવીમાં એન્ટ્રી કરનારી આ અભિનેત્રીએ ખુબ નામ કમાવ્યું, હવે વાયરલ થયાં હોટ PHOTOS

 | 5:38 pm IST

એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી લગ્ન કર્યા પછી અથવા માતા બન્યા પછી તેની આખી કારકીર્દિ ખોરવાઈ જાય છે. કામ મળે કે ના મળે એમાં શંકાને સ્થાન રહે છે. પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે કે જેમણે લગ્ન પછી જ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો અને ઘણું નામ કમાવ્યું. એવું જ એક પ્રખ્યાત નામ એટલે કે શુભાંગી અત્રે.

‘ભાભી જી ઘર પર હેની અંગુરી ભાભી એટલે કે શુભાંગીએ પણ લગ્ન પછી જ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. શુભાંગીએ 2007માં બિઝનેસમેન પિયુષ પુરી સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેણે સિરીયલ ‘કસૌટી જિંદગી કી’ થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં કામ કર્યા પછી તે કસ્તુરી, હવન, ચિડિયા ઘર, ભાબીજી ઘર પર હૈ જેવા ઘણા શોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન