Bike Hit Reporter During Reporting, Watch The Video
  • Home
  • Featured
  • રીપૉર્ટર કરી રહ્યો હતો રીપોર્ટિંગ, અચાનક આવેલી બાઇકે મારી ભયંકર ટક્કર, જોઇલો વિડીયો

રીપૉર્ટર કરી રહ્યો હતો રીપોર્ટિંગ, અચાનક આવેલી બાઇકે મારી ભયંકર ટક્કર, જોઇલો વિડીયો

 | 4:20 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. હોળીનાં તહેવારનો આ વિડીયો છે જેમાં કેટલાક યુવાનો રંગોમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે અને બાઇક પર મસ્તીનાં મૂડમાં નીકળી રહ્યા છે. યુવાનો બાઇક પર મસ્તીનાં મૂડમાં ઉભા છે, ત્યારે એક રીપૉર્ટર તેમની સાથે વાતચીત કરી રહ્યો છે. આ દરમિયાન એક બાઇક પુરઝડપે આવે છે અને રીપૉર્ટરને ટક્કર મારે છે. બાકઇની ટક્કર વાગતા જ રીપોર્ટર અને બાઇકચાલક નીચે પડે છે. આ વિડીયો જોઇને તમને હસવું આવી જશે. જોઇલો વિડીયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન