225 કિલોમીટરની ઝડપે રેસરે બીજા સ્પર્ધકની બાઇકની દબાવી દીધી બ્રેક Video - Sandesh
  • Home
  • Videos
  • 225 કિલોમીટરની ઝડપે રેસરે બીજા સ્પર્ધકની બાઇકની દબાવી દીધી બ્રેક Video

225 કિલોમીટરની ઝડપે રેસરે બીજા સ્પર્ધકની બાઇકની દબાવી દીધી બ્રેક Video

 | 1:19 pm IST

ઇટાલીના સેન મારીનોમાં બાઇકોની રેસ દરમિયાન એક વિચિત્ર કહી શકાય તેવો કિસ્સો જોવા મળ્યો. રવિવારે યોજાયેલી આ motoGp રેસનો વીડિયો સામે આવ્યો છે. જેમા 136 નંબરનું બાઇક ચલાવી રહેલા રાઇડર ફેનેટીએ પોતાના સાથી રેસર ઇટાલિયન સ્ટેફાનો માન્ઝીના હેન્ડલ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને ત્યાર બાદ, રેસરે 225 કિલોમીટરની ઝડપે જઇ રહેલા પોતાના હરિફના બાઇકની બ્રેક દબાવી દીધી હતી. રેસ દરમિયાન આ ઘટના 25માં લેપમા બની હતી. જોકે આ ઘટનામાં કોઇ મોટી જાનહાની થતા ટળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન