Bikini pics shared by Amy Jackson went viral on social media
  • Home
  • Featured
  • PHOTOS: એમી જેક્શને શેર કરી બિકિની તસવીરો, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

PHOTOS: એમી જેક્શને શેર કરી બિકિની તસવીરો, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

 | 12:47 pm IST

આજકાલ કોરોના કાળમાં બોલિવૂડ અભિનત્રીઓ સોશિયલ મીડિયાનો વધારે યુઝ કરી રહી છે. અને વિવિધ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે. ત્યારે આજે અભિનેત્રી એમી જેક્શને પોતાની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેને લોકો ખુબ પસંદ અને શેર કરી રહ્યા છે. તો આવો અમે પણ તમને બતાવી દઈએ કે કેવી લાગી રહી છે એમી જેક્શન તેના બોલ્ડ અને સેક્સી અવતારમાં.. આ તસવીરો ઇટાલીના કેપરીની છે. એમીની બ્રાઉન કલરની બિકિનીમાં ખુબજ સુંદર દેખાઇ રહી છે. એમીની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

આ વીડિયો પણ જૂઓઃ  પ્રદૂષણની ભારતીયો પર અસર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન