NIFTY 9,797.05 +86.25  |  SENSEX 31,464.01 +250.42  |  USD 64.0200 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • PICS : હિરોઇને પહેરી એટલી નાની બિકીની કે દેખાઈ ગયું ન દેખાવાનું

PICS : હિરોઇને પહેરી એટલી નાની બિકીની કે દેખાઈ ગયું ન દેખાવાનું

 | 4:06 pm IST

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ મિયામીમાં છે અને ત્યાં બિચ પર તે તે બિકીની બોડીમાં ખુલ્લેઆમ તસવીરો પડાવતી જોવા મળે છે. ગણતરીના દિવસો પહેલાં પ્રિયંકાની ટૂ પીસ બિકીનીની તસવીરો વાઇરલ બની હતી અને હવે ફરીથી એ બ્લુ કલરની બિકીનીમાં બીચ પર મજા માણતી જોવા મળી છે. પ્રિયંકાની આ બિકીની એટલી નાની છે એમાં ભરપૂર અંગપ્રદર્શન થઈ રહ્યું છે. બે દિવસ પહેલા મિયામીમાં પ્રિયંકાએ પોતાની આવનારી હોલિવુડ ફિલ્મ ‘બેવોચ’ના પ્રિમિયરમાં જોવા મળી હતી. આથી તે મિયામીમાં છે. ઉલ્લેખનીય છે કે ‘બેવોચ’ 1990ની ફેમસ ટીવી ધારાવાહિકનું સંસ્કરણ છે. પ્રિયંકાને તેની ટેલિવિઝન સીરિઝ ક્વોંટિકો માટે પણ પ્રશંસા મળી છે.