બિકિની પહેરી પુલમાં મસ્તી કરતી જોવા મળી કરીના - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • બિકિની પહેરી પુલમાં મસ્તી કરતી જોવા મળી કરીના

બિકિની પહેરી પુલમાં મસ્તી કરતી જોવા મળી કરીના

 | 12:58 am IST

હિન્દી સિનેજગતની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન આ સમયમાં પતિ સૈફ અલી ખાન અને તૈમુર સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે. તેમની સાથે સોહા અલી ખાન અને પતિ કુણાલ ખેમુ પણ ઇનાયા સાથે રજાઓ માણી રહ્યાં છે. તેમના કેટલાક ફેટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. જેમાં કરીના ફ્મિલી સાથે બિકિની પહેરી પુલમાં પોઝ આપી રહી છે. ફેટોમાં સોહા અને કરીના હોટ અંદાજમાં દેખાઇ રહ્યા છે. જ્યારે બીજા ફેટોમાં કરીના સૈફ અલી ખાન સાથે હોટ અંદાજમાં છે. આ ફેટો સોહા અલી ખાને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યા છે. થોડા દિવસ પહેલાજ તેઓ માલદીવ જવા રવાના થયા હતા. આ ઉપરાંત સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની એક ક્યૂટ ફેટો પણ સામે આવી છે. જેમાં તેઓ એક વોટરબોટમાં બેઠેલા નજર આવે છે.