બિપાશાના b'dayને પતિ કરણ સિંહે આ રીતે બનાવ્યો ખાસ, જુઓ pics - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બિપાશાના b’dayને પતિ કરણ સિંહે આ રીતે બનાવ્યો ખાસ, જુઓ pics

બિપાશાના b’dayને પતિ કરણ સિંહે આ રીતે બનાવ્યો ખાસ, જુઓ pics

 | 11:55 am IST

બોલ્ડનેસના કારણે બોલિવૂડમાં પ્રખ્યાત બિપાશા બાસુએ તાજેતરમાં જ પોતાનો 39મો જન્મદિવસ પતિ કરણ અને ખાસ મિત્રો સાથે ધામધૂમથી ઉજવ્યો. બિપાશાના જન્મદિવસને ખાસ બનાવવા માટે કરણ સિંહ ગ્રોવરે એક પાર્ટીનું આયોજન કર્યું હતુ. આ પાર્ટીમાં કરણ અને બિપાશાના અંગત મિત્રોની જ હાજરી હતી. આ પાર્ટીની તસવીરો કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુએ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી.