પતિનાં બર્થ ડે નું સેલિબ્રેશન કરવા ગોવા પહોંચી હોટ બિપાશા, જુઓ Photos - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પતિનાં બર્થ ડે નું સેલિબ્રેશન કરવા ગોવા પહોંચી હોટ બિપાશા, જુઓ Photos

પતિનાં બર્થ ડે નું સેલિબ્રેશન કરવા ગોવા પહોંચી હોટ બિપાશા, જુઓ Photos

 | 3:07 pm IST

ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેતા કરણ સિંહ ગ્રોવર આજે પોતાનો 36મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. કરણની ફેન ફોલોઈંગ પણ વધારે છે. કરિયર કરતા પોતાની પર્સનલ લાઈફને લઈને તે હંમેશા ચર્ચામાં રહેતા કરણએ 2016માં બોલિવૂડની ટોપની અભિનેત્રી બિપાશા બાસુ સાથે ત્રણ વાર લગ્ન કર્યા હતા. કરણએ પોતાનો બર્થ ડે પત્ની અને અભિનેત્રી બિપાશા બાસુ સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે. બિપાશાએ પતિના જન્મ દિવસ માટે ખાસ તૈયારીઓ કરી છે. તેઓ બર્થ ડે સેલિબ્રેટ કરવા મુંબઈથી દૂર ગોવા ગયા છે. સેલિબ્રેશનની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.