Bipasha Basu leaves home after 143 days, shares having a photo
  • Home
  • Featured
  • PHOTOS: બિપાશા બસુ 143 દિવસ પછી ઘર બહાર નીકળી, સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર

PHOTOS: બિપાશા બસુ 143 દિવસ પછી ઘર બહાર નીકળી, સોશિયલ મીડિયા પર ફોટો કર્યા શેર

 | 9:47 am IST

 

લોકડાઉનમાં છુટ મળતા ધીરે ધીરે ફરી લોકો કામ પર પરત ફરી રહ્યા છે. જેના પગલે ગાડી ધીરે ધીરે ફરી પાટા પર ચડી રહી છે. સેલિબ્રિટીઓ પણ હવે ધીરે ધીરે ઘરની બહાર નિકળવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે 143 દિવસ પછી બિપાશા બસુ ઘરેથી બહાર નિકળી છે. ઘરેથી બહાર નિકળેલી બિપાશાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ ઈંસ્ટાગ્રામ પર માસ્ક સાથે કેટલાક ફોટો શેર કર્યા છે. જેમા તે પોતાના ડ્રેસ સાથે મેચિંગ માસ્ક પહેર્યું દેખાઈ રહ્યુ છે. તેણે લખ્યું હતું કે 143માં દિવસે પહેલું ડે આઉટ અને હા માસ્ક વગર નહીં. અત્યાર માટે તો હવે આ જ ન્યૂ નોર્મલ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન