bipasha-basu-new-photo-in-floral-gown-is-stunning
  • Home
  • Photo Gallery
  • પારંપરિક વસ્ત્રોમાં જોવા મળી ‘બંગાળી બાળા’, જુઓ બિપાશાના આ સુંદર Photos

પારંપરિક વસ્ત્રોમાં જોવા મળી ‘બંગાળી બાળા’, જુઓ બિપાશાના આ સુંદર Photos

 | 7:39 pm IST

‘બંગાળી બાળા’, ‘ફિટનેસ ફ્રિક’, ‘એલિગેંટ’ અને ‘સ્ટાઇલ ડીવા’ આ બધા શબ્દો જેમના માટે વાપરવામાં આવે છે તે અભિનેત્રી એટલે બિપાશા બાસુ. સ્ટાઇલ અને સુંદરતા મામલે બિપાશાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

હાલમાં તે ફિલ્મોમાં જોવા નથી મળી રહી પરંતુ તે તેમના સ્ટાઇલીશ અંદાજમાં પતિ સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં તેમણે પારંપરિક વસ્ત્રોમાં કેટલાક ફોટોઝ શેર કર્યા છે જેમને તેમના ફેન બહુ પસંદ કરી રહ્યા છે.  બિપાશાની એ ખાસીયત છે કે તે કોઇપણ કપડા પહેરે સુંદર લાગે છે પછી તે જીમ વેર હોય કે વેસ્ટર્ન વેર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન