જન્માંક, ભાગ્યાંક અને નામાંક - Sandesh
NIFTY 10,408.10 +25.40  |  SENSEX 33,832.00 +12.50  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS

જન્માંક, ભાગ્યાંક અને નામાંક

 | 4:45 am IST

અંક-૩

વિધેયાત્મક

સાહસ, હિંમત, વિકાસશીલતા, આત્મશ્રદ્ધા, નેતૃત્વ, નિખાલસતા, બુદ્ધિ, શક્તિ, અંતઃપ્રેરણા, જીવનશક્તિ, કલાત્મક અભિવ્યક્તિ, ભલાઈ, આશાવાદ, સામાજિક મળ-તાવડાપણું, ઉત્સાહ, આનંદ, રમૂજ, વ્યંગ વિનોદ, ક્રિયાશીલતા, લોકપ્રિય, માનસિક ચપળતા, મૌલિકતા, વ્યવસ્થા, શિસ્ત, સુગ્રંથિતતા, વિચારશીલતા, સહનશીલતા, વિશ્વસનીયતા, બહુશ્રુતતા, સર્જનશીલ, ઉત્તેજીત, રસિક્તા, મોહકતા, મોહ, આસક્તિ, ફેશન અને રોમાન્સ.

નિષેધાત્મક

ચિંતા, બડાઈ, શેખી, ઉડાઉપણું, ઉપરછલ્લાપણું, અતિશયોક્તિ, દ્વેષ, વેરઝેર, દંભ, અસહિષ્ણુતા, જોહુકમી, મિથ્યાભિમાન, જલદીથી ગુસ્સે થવું, વિભાજન, નિંદા, સ્વછંદતા, કાનૂનભંગ, બિનજવાબદારી, વિભાજન, અવિશ્વસનીયતા, શંકા, ગુપ્તતા, વેરવિખેરપણું, શક્તિનો દુરુપયોગ, અવ્યવસ્થિતતા, બગાડ કરવાની વૃત્તિ, ડોળ, ખોટો ભપકો (ઠઠારો), અસ્થિરતા, ચંચળતા, સત્તાશોખ, વાતોડીયાપણું, ગમગિની, સુસ્તી.

અંક-૪

વિધેયાત્મક

સખત પરિશ્રમ, સેવા, ત્યાગ, વફાદરી, ઉપયોગીતા, અભ્યાસ, વિગતો પ્રત્યે પ્રેમ, પ્રમાણિકતા, વફાદારી, વિશ્વસનીયતા, ઉદારતા, સહિષ્ણુતા, ખડતલપણું, કરકસર, વ્યવહારુતા, શિસ્ત, વ્યવસ્થા, વહીવટી શક્તિ, ધૈર્ય, ચોક્સાઈ, યથાર્થતા, તપ, સંયમ, સમદર્શીપણું, પદ્ધતિ, સમયપાલન, સ્વતંત્રતા, આજ્ઞાાંકિતતા, રક્ષક, આશ્રયદાતા, દૃઢ મનોબળ, દૃઢ નિૃયબળ, મક્કમતા, દૃઢતા, સ્થિરતા, ચપળતા, તર્કશક્તિ, રૂઢિચુસ્તતા, જૂનવાણીવાળું, આંતરિક શક્તિ, રાષ્ટ્રીયતા.

નિષેધાત્મક

સંકુચિત, ઝનૂની, મતાંધ, જક્કી, હઠીલા, દ્વેષીલા, આસિક, વૈતરું કરનારા, હિંસા, ધિક્કારકર્તા, પાશાવિક્તા, અંધશ્રદ્ધા, જડતા, સ્થિતિચુસ્તતા, દલીલબાજ, કંજૂસ, કૃપણ, અધમ, પરાદેશે પાંડિત્યમાં માનનારા, વધારે પડતા લાગણીશીલ, કઠોર, મંદ, એકલવાયા, નિંદાનો ભય રાખનારા, વિનાશ, અશિષ્ટ, હલકટ, છિદ્રો શોધવાની વૃત્તિ, અંધશ્રદ્ધાળુ, કલ્પનાશક્તિ વિનાના, ગમગીન, નિરાશા, હતાશા, પ્રપંચી, તોછડા, ઉદ્વત.

અંક-૫

વિધેયાત્મકઃ-

ચંચળતા, નવીનતા, વિવિધતા, પરિવર્તનશીલતા, પ્રવાસ, પર્યટન, સ્વતંત્રતા, શૌર્ય, સાહસ, હિંમત, નિર્ભયતા, સામાજિક, મિલનસાર, ચતુર, ઉદાર, પ્રગતિ, વિકાસ, વૃદ્ધિ, બુદ્ધિ, શક્તિ, સર્જનાત્મક, કળાઓ ઉત્તેજના, ઉત્સાહ, અભિપ્સા, મહત્ત્વાકાંક્ષા, સંક્ષિરતા, રસિક્તા, જાતીયતા, વિનોદ, રમૂજ, અનુકૂલનશીલતા, સ્વયંસ્ફુરણા, જિજ્ઞાાસા, કુતૂહલવૃત્તિ, સ્વતંત્ર વિચારના, સમૂળી ક્રાંતિ, મોહકતા, ચિત્તહારક્તા, સર્જનશક્તિ, સંશોધનવૃત્તિ, ચીલાચાલુ કે એકધારા કામ પ્રત્યે અણગમો, તકવાદી, સટોડિયાવૃત્તિ, ચારિત્ર્યની સ્થિતિસ્થાપક્તા, ઝાકઝમાળ, ખેલદિલી, માનમરતબો.

નિષેધાત્મકઃ-

ચંચળ, અસ્થિર, અવિશ્વસનીયતા, તોછડાઈ, હલકટ, અશિષ્ટતા, અસંસ્કારિતા, કઠોર, રીઢા, સ્વચ્છંદતા, વિકૃતમાનસ, મગજ અને જ્ઞાાનતંતુઓની નબળાઈ, અંતિમવાદી, અમર્યાદ ભોગવિલાસ, સ્વેચ્છાચાર, આલોચના, વ્યંગ, કટાક્ષ, આવેગશીલ, ભ્રમણ કરનારા, આડે માર્ગે ચાલનારા, ઠરીઠામ ન થયેલા, વેરવિખેર, ઢીલ, બહારીઆપણું, ઉત્તેજના, સનસનાટી, વિષયાસક્તિ, લોભી, બગાડ કરનારા, વ્યવસ્થા અને શિસ્તનો અભાવ, ભાવુકતા, ખિન્નતા, ઉદાસીનતા, જલદીથી ગુસ્સે થવું, અવિચારીપણું.