birthday girl katrina kaif bollywood debut film boom viral photos
  • Home
  • Photo Gallery
  • રણવીર હોય કે સલમાન, કેટરિના કૈફની એવી તસવીરો કે જેનાં લીધે તેનું અફેર છતું થયું હોય!

રણવીર હોય કે સલમાન, કેટરિના કૈફની એવી તસવીરો કે જેનાં લીધે તેનું અફેર છતું થયું હોય!

 | 6:00 pm IST

કેટરિના આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે. બોલિવૂડની ટોપ હિરોઈનમાં આજે કેટરિનાનું નામ સામેલ છે. આ અગાઉ કેટરિનાની એવી તસવીરો વાયરલ થઈ ચૂકી છે કે જેનાં લીધે તે ચર્ચામાં આવી હોય કે પછી એની અફેરની વાતો ઉડી હોય. રણવીર કપૂરથી માંડી તાનાશાહ ગદ્દાકી સુધી કેટરિના ચર્ચાઈ ચૂકી છે અને એનો પુરાવો બની છે આ તસવીરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન