રણધીર કપૂરની પ્રાઇવેટ બર્થ-ડે પાર્ટીની ‘અંદર’ની તસવીરો

3569

15 ફેબ્રુઆરીના રોજ એક સમયના જાણીતા એક્ટર અને કરિના-કરિશ્માના પપ્પા રણધીર કપૂરે 70 વર્ષ પુરા કર્યા હતા. તેના આ બર્થ ડે નિમિત્તે એક શાનદાર પાર્ટી આપી હતી. જેમાં ફેમિલી મેમ્બર્સ સિવાય અનેક નિકટના મિત્રો સામેલ થયા હતા. આ સિવાય આ પાર્ટીમાં રણધીરની પત્ની બબિતા, દીકરા કિયાન અને દીકરી સમાયરા સાથે કરિશ્મા, સૈફ-કરીના અને રાજીવ કપૂર સહિત સમગ્ર કપૂરપરિવારના સભ્યો શામેલ થયા હતા.