birthday special angelina jolie showed off her perfect curves
  • Home
  • Featured
  • 45 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ બધાનો પરસેવો છોડાવી દીધો, PHOTOS શેર કરતાં જ બૂમ પડી ગઈ!

45 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ બધાનો પરસેવો છોડાવી દીધો, PHOTOS શેર કરતાં જ બૂમ પડી ગઈ!

 | 6:53 pm IST

હોલિવૂડની ચર્ચિત અભિનેત્રી એન્જેલિના જોલી આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ તેની સુંદરતા અને બોલ્ડનેસ પર ભારે ધ્યાન ફોકસ કર્યું છે. આજે આટલી ઉંમરે પણ આ અભિનેત્રી એટલી જ ડિમાન્ડમાં રહે છે. 1982માં લૂકિંગ ટૂ ગેટ આઉટથી એન્જેલિનાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી એની કિસ્મત ચમકી ગઈ અને હોલિવૂડના દરવાજા ખુલી ગયા.

હાલમાં પણ જો કોઈ એની ખુબસુરતી અને હોટનેસ જુએ તો કહે નહીં કે આ અભિનેત્રી 45 વર્ષની થઈ ગઈ છે. ફિલ્મો સિવાય તે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને અલગ અલગ હોટ બોલ્ડ ફોટો વાયરલ કરતી રહે છે. તો જુઓ અહીં અભિનેત્રીના હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન