Video : બિગબીના આ ફેમસ ડાયલોગ્સ બોલીને જ આપણે મોટા થયા છીએ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : બિગબીના આ ફેમસ ડાયલોગ્સ બોલીને જ આપણે મોટા થયા છીએ

Video : બિગબીના આ ફેમસ ડાયલોગ્સ બોલીને જ આપણે મોટા થયા છીએ

 | 1:07 pm IST

અમિતાભ બચ્ચનની સૌથી મોટી ખાસિયત તેમના ડાયલોગ્સ છે. તેમના ડાયલોગ્સ એવા રહેતા કે લોકોની જીભ પર આસાનીથી ચઢી જતા. એટલું જ નહિ, બાળકો પણ તેમના ડાયલોગ્સ બોલતા હોય છે. તેમની ફિલ્મોના અનેક ડાયલોગ્સ તો આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બની ચૂક્યા છે, લોકો વાતવાતમા બિગબી ડાયલોગ્સ બોલી નાખે છે. તો ચાલો નજર કરીએ, તેમના સૌથી લોકપ્રિય ડાયલોગ્સ પર…