birthday special raima sen all type of role in bollywood movie
  • Home
  • Photo Gallery
  • PHOTOS: 40 વર્ષમાં આ અભિનેત્રીએ ફિલ્મમાં બધા જ રોલ કરી લીધા, આવા આવા ગંદા પણ!

PHOTOS: 40 વર્ષમાં આ અભિનેત્રીએ ફિલ્મમાં બધા જ રોલ કરી લીધા, આવા આવા ગંદા પણ!

 | 5:33 pm IST

અભિનેત્રી મુનમુન સેનની મોટી દીકરી રાઈમા સેન આજે 7 નવેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે રાઈમા સેનનું પણ ફેન ફોલોઈંગ ખુબ છે. રાઈમાએ હિન્દી સાથે સાથે બંગાળી ફિલ્મોમાં પણ પોતાની ઓળખ ઉભી કરી છે. રાઈમા એક રાજાશાહી પરિવારની દીકરી છે. તેની દાદી દેવી કુચ બિહારની રાજકુમારી હતી અને તેની નાની બહેન ગાયત્રી દેવી જયપુરની મહારાણી હતી.

રાઈમાએ તેની નાની અને મ્મમીની જેમ ફિલ્મ જગતમાં ખુબ નામ કમાયું. ગોડમધર ફિલ્મથી તેણે બોલિવૂડ કરિયરની શરૂઆત કરી. રાઈમાએ પોતાના ફિલ્મી કરિયરમાં નિર્દેશક ડી સત્યમની ફિલ્મ બોલિવૂડ ડાયરીઝમાં સેક્સ વર્કરનો પણ રોલ કર્યો હતો અને ખુબ ચર્ચામાં આવી હતી. આ બાદ લગાતાર ફિલ્મો કરી અને ખુબ નામ કમાયું. રાઈમા જલ્દી જ વેબ શો લવ સ્લીપ રિપીટમાં જોવા મળશે. તેના જન્મદિવસ નિમિત્તે આજે જ રિલીઝ કરવામાં આવશે. તો જુઓ રાઈમાના કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન