Birthday Special: Shah Rukh Khan's daughter Suhana Khan turns 20 today
  • Home
  • Photo Gallery
  • Birthday Special: આજે 20 વર્ષની થઇ શાહરૂખની દીકરી સુહાના ખાન, જુઓ તસવીરો

Birthday Special: આજે 20 વર્ષની થઇ શાહરૂખની દીકરી સુહાના ખાન, જુઓ તસવીરો

 | 4:48 pm IST

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આજે પોતાનો 20મો જન્મદિવસ ઉજવી રહી છે. 2000ની સાલમાં 22 મેના રોજ સહુાનાનો જન્મ થયો હતો. શાહરૂખ ખુદ પણ કહી ચૂક્યો છે કે, તે સુહાનાના ખુબ પ્રેમ કરે છે. સુહાના સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ છે. ભલે તે ફિલ્મમાં નથી આવી પણ સેલેબ્રિટીથી તે કંઈ ઓછી નથી.

સુહાના ખાન બાળપણથી જ ખુબ જ રમતીયાળ રહી છે અનન્યા પાંડે, નવ્યા નવેલી અને શનાયા કપૂરની તે સારી એવી દોસ્ત છે. શાહરૂખ ખાન સુહાનાને તેના બાળપણથી જ ફિલ્મોના સેટ પર અને આઇપીએલ મેચોમાં લઇ જતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન