birthday special sonal sehgal photos viral on social media
  • Home
  • Featured
  • PHOTOS: ટીવીમાં એન્ટ્રી મારી એનાં 20 વર્ષ થઈ ગયાં, છતાં હોટનેસ મામલે હજુ દબદબો યથાવત

PHOTOS: ટીવીમાં એન્ટ્રી મારી એનાં 20 વર્ષ થઈ ગયાં, છતાં હોટનેસ મામલે હજુ દબદબો યથાવત

 | 3:49 pm IST

ટીવીથી લઈ બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું નામ કમાનાર અને જલવો બતાવનાર અભિનેત્રી સોનલ સહગલ આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. 39 વર્ષન સોનલનો જન્મ 13 જૂલાઈ 1981માં પંજાબના ચંદીગઢમાં થયો હતો. સોનલ ટીવીનો જાણીતો ચહેરો છે અને તે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે.

સોનલ સહગલ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અપલોડ કરતી રહે છે. તેનો બોલ્ડ અંદાજ અવાર નવાર જોવા મળતો હોય છે. તે કોઈને કોઈ રીતે ફેન્સનું દિલ જીતતી રહે છે. સોનલના ઈન્સ્ટાગ્રામ પર જોઈએ તો તેના હોટ ફોટો જોવા મળે છે. 2005માં સારા આકાશમાં આ અભિનેત્રીને ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. આ શો પછી અભિનેત્રી ઘરે ઘરે ફેમસ થઈ ગઈ હતી. હવે તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન