Happy Birthday MS Dhoni: Sachin, Sehwag and Team India wish Mahi
  • Home
  • Sports
  • Cricket
  • ધોની પર ચાહકોએ વરસાવ્યો તેના 37મા બર્થડેની શુભેચ્છાઓનો વરસાદ, pics

ધોની પર ચાહકોએ વરસાવ્યો તેના 37મા બર્થડેની શુભેચ્છાઓનો વરસાદ, pics

 | 2:07 pm IST

દિગ્ગજ વિકેટકીપર-બેટ્સમેન અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 37મો જન્મદિવસ છે. સોશિયલ મીડિયા પર ફેન્સથી લઈને દિગ્ગજોએ તેમણે વિશ કર્યું છે. ઓડિશામાં સમુદ્રના કિનારે મશહૂર સેન્ડ કલાકાર સુદર્શન પટનાયકે બેટિંગ અને બોલિંગ પર ધોનીને સારા અંદાજમાં રજૂ કર્યો હતો. આવો જોઈએ માહી માટે કોણે શું લખ્યું…