NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : મોંઘવારી મુદ્દે એકબીજાને ભીંસમાં લેતા ભાજપ-કોંગ્રેસ

Video : મોંઘવારી મુદ્દે એકબીજાને ભીંસમાં લેતા ભાજપ-કોંગ્રેસ

 | 3:23 pm IST

રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે હાલ આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે મોંધવારીના મુદ્દાને લઇને ભાજપ અને કોંગ્રેસ એકબીજાને ભીંસી રહ્યા છે. બંને પક્ષો આ મુદ્દાને લઈને આમનેસામને આવ્યા હતા. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકાળ સમયે મોંઘવારી કેવી હતી તે સમય યાદ અપાવ્યો હતો. તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે તેનો જવાબ આપ્યો હતો.