BJP leader Rashma Patel video Viral at Gujarat

ભાજપના નેતા રેશ્મા પટેલનો થયો Video Viral

 | 9:50 pm IST

ભાજપ નેતા રેશ્મા પટેલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોસ્ટરના બહાને બળાપો કાઢ્યો છે. વાયબ્રન્ટના પોસ્ટરમાં નીતિન પટેલનો ફોટો નથી તે કહી રેશ્મા પટેલે વીડિયો બનાવી કાર્યકરોને ચેતવ્યા છે.

રેશમા પટેલ વીડિયોમાં જણાવે છે કે વાઇબ્રન્ટ ગુજરાત 2019ના પોસ્ટરો ગાંધીનગરમાં ઠેર ઠેર લાગ્યા છે. એમાં એક વાત મને ધ્યાને આવી કે પોસ્ટરમાંથી નાયબ મુખ્યમંત્રીનો ફોટો ગાયબ છે. એને એના પર મેં મારુ મંતવ્ય વીડિયોમાં કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન