BJP MP Devji Fatepara Dance Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • BJP સાંસદ દેવજી ફતેપરાનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

BJP સાંસદ દેવજી ફતેપરાનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

 | 4:56 pm IST

ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર બેઠકના સાંસદ દેવજી ફતેપરાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ સંગીતના તાલે મનમુકીને નાચી રહ્યાં છે. આ વીડિયો રથયાત્રાનો છે. જેમાં સાંસદ જાહેરમાં નાચી રહ્યાં છે. સાંસદના ડાંસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગઈ કાલે ધ્રાંગધ્રામાં યોજાયેલી રથયાત્રાનો હોવાનો દાવો કરવામાં આવે છે.