bjp-releases-the-third-list-of-candidates-for-mp
  • Home
  • Featured
  • MP ચૂંટણીમાં ભાજપે જાહેર કરી ત્રીજી યાદી, જાણો 32 ઉમેદવારોનું લિસ્ટ

MP ચૂંટણીમાં ભાજપે જાહેર કરી ત્રીજી યાદી, જાણો 32 ઉમેદવારોનું લિસ્ટ

 | 4:49 pm IST

ભાજપે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. 32 ઉમેદવારોની આ યાદીમાં ઘણા બઘા રહસ્યો હતાં તે બહાર આવ્યા છે.

આ યાદીમાં ગોવિંદપુરા બેઠકનો પણ સમાવેશ થયો છે. આ બેઠક પર બાબૂલાલ ગૌરના પત્નિ કૃષ્ણા ગૌરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે આ યાદીમાં કૈલાશ વિજયવર્ગીય પોતાના દિકરાને ટિકીટ અપાવામાં સફળ રહ્યા છે.