NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : આખરે ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા BJPએ કવાયત શરૂ કરી

Video : આખરે ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા BJPએ કવાયત શરૂ કરી

 | 2:48 pm IST

વિધાનસભા ચૂંટણી 2017 માટે બીજેપી અને કોંગ્રેસ બંન્ને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે કવાયત શરૂ કરી દેવાઈ છે. આ અંગે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આજે બેઠક યોજાવાની છે. ગાંધીનગરમાં સીએમ આવાસ ખાતે શરૂ થયેલી બેઠકમાં અમિત શાહ, સીએમ વિજય રૂપાણી તથા ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. તથા બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત 14 સભ્યો આ બેઠકમા હાજર રહેશે. તારીખ 10 થી 12 નવેમ્બર સુધી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. દરેક બેઠક દીઠ 3-3 ઉમેદવારોની પેનલ બનાવાશે અને નક્કી કરેલ પેનલના નામ દિલ્હી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે.