BJP's tremendous victory in trends, celebrations across the country
  • Home
  • Election 2019
  • PHOTOS: રૂઝાનમાં BJPની પ્રચંડ જીત, દેશભરમાં ઉજવણીનો દોર શરૂ

PHOTOS: રૂઝાનમાં BJPની પ્રચંડ જીત, દેશભરમાં ઉજવણીનો દોર શરૂ

 | 12:50 pm IST

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આજે આવી રહ્યા છે. રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમત હાંસલ કરતી જોવા મળી રહી છે. આ રૂઝાન આવતાની સાથે જ દેશભરમાં ઉજવણીનો માહોલ શરૂ થઇ ગયો છે. અલગ-અલગ રાજ્યોમાં બીજેપી નેતા, કાર્યકર્તા અને અન્ય લોકો ઉજવણી કરી રહ્યા છે. હાલ અંતિમ પરિણામ આવ્યા નતી અને આંકડાઓ બદલાઇ શકે છે.

રૂઝાનમાં બીજેપીને બહુમત મળવા પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે. સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું, ભારતીય જનતા પાર્ટીની આટલી મોટી જીત માટે ખૂબ ખૂબ શુભેચ્છા. હું દેશવાસીઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું. રૂઝાન મુજબ, ભોપાલ સીટથી બીજેપી કેન્ડિડેટ સાધ્વી પ્રજ્ઞા પણ આગળ છે. અંહી કોંગ્રેસના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ પણ મેદાનમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન