આ સ્ટાઇલ અપનાવીને બ્લોક પ્રિન્ટેડ ડિઝાઇનથી ઘરને આપો નવો લુક

170

આજકાલ માર્કેટમાં અનેક ઘણી ફેશન નવી-નવી આવતી હોય છે. જો કે આ ફેશન પાછળ અનેક લોકો ઘૂમ પૈસા ખર્ચતા હોય છે. તો આજે અમે તમને આવી જ એક ફેશન વિશે જણાવીશું કે બ્લોક પ્રિન્ટેડ ડિઝાઇન ક્યાં સારી લાગે..

  • જો તમને કંઈક અલગ તરી આવવાનો શોખ હોય તો તમે બ્લોક-પ્રિન્ટેડ એન્વલપ્સ અને પેપરબેગ્સ વસાવી શકો. ગિફ્ટિંગ માટે કંઈક અલગ વસ્તુ છે.
  • કુશન-કવર અને પડદા પણ બ્લક-પ્રિન્ટમાં સારાં લાગી શકે.
  • જો તમે આર્ટિસ્ટિક ટેસ્ટ ધરાવો છો તો ઘરમાં એક દીવાલ પર બ્લોક-પ્રિન્ટ પણ કરી શકો.
  • પુરુષો માટે બ્લોક-પ્રિન્ટેડ શર્ટ બહુ ઓછી જગ્યાએ મળે છે. જો તમે એને કેરી કરી શકતા હો તો જ બ્લોક-પ્રિન્ટેડ શર્ટ પહેરવું.
  • બ્લોક-પ્રિન્ટ એ એક આર્ટિસ્ટિક ટેસ્ટ છે. એનું બહોળું જ્ઞાન હોવા પછી જ બ્લોક-પ્રિન્ટેડ કપડાં પહેરવાં અથવા ઘરમાં ડેકોરેશન માટે વાપરવું.