ધાંસૂ બેટરી અને 4 કેમેરા વાળો BLU Vivo X સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો કિંમત - Sandesh
  • Home
  • Technology
  • ધાંસૂ બેટરી અને 4 કેમેરા વાળો BLU Vivo X સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો કિંમત

ધાંસૂ બેટરી અને 4 કેમેરા વાળો BLU Vivo X સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો કિંમત

 | 7:15 pm IST

અમેરિકાની સ્માર્ટફોન કંપની BLUએ પોતાનો નવો સ્માર્ટફોન BLU Vivi X અમેરિકામાં લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટની ખાસિયત એ છે કે, તેમાં ચાર કેમેરા, ઓક્ટાકોર પ્રોસેસર, ફેસ અનલોક, લાર્જ બેટરી અમે તેની બેટરી 18:9 ડિસ્પ્લે આપવામાં આવી છે. લાંબો સમય સુધી ચાલશે અને તેમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે.

આ સાથે ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર, ફેસ અનલોક અને 18:9ની ડિસ્પ્લે જેવી સુવિધાઓ મળશે.આ ડિવાઈસ એમેઝોન પર મળે છે અને હાલ તેની કિંમત 299.99 ડૉલર (લગભગ 19,500 રુપિયા) છે. ફોન મિડનાઈટ બ્લેક કલરમાં મળી રહ્યો છે.

આ ફોનમાં HD+ રિઝોલ્યુશન (1440 x 720 પિક્સલ) અને ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શનની સાથે 6 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનની ખાસિયતની વાત કરીએ તો તેમાં 4 કેમેરા આપવામાં આવ્યા છે, એટલે કે બે ફ્રન્ટ કેમેરા અને બે રિયર કેમેરા. ફોટોગ્રાફી માટે 13MP અને 5MPના સેન્સર્સ સાથે f/2.0 અપાર્ચરવાળો કેમેરા આપવામાં આવ્યો છે.

સાથે જ ફોનમાં 20 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલના બે સેન્સર્સ સાથે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. ફોનના કેમેરા ફીચર્સને જોતા એવું કહી શકાય છે કે તે સેલ્ફી માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની મહત્વની ખાસિયત વિશે વાત કરીએ તો BLU Vivo X માં ફાસ્ટ ચાર્જિંક કેપેબિલિટી સાથે 4,010 mAhની બેટરી આપવામાં આવી છે. માત્ર 120 મિનિટમાં ફોન ફુલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન