સિંગર-રાઈટર બોબ ડિલનને મળશે નોબલ પુરસ્કાર - Sandesh
  • Home
  • Videos
  • સિંગર-રાઈટર બોબ ડિલનને મળશે નોબલ પુરસ્કાર

સિંગર-રાઈટર બોબ ડિલનને મળશે નોબલ પુરસ્કાર

 | 7:46 pm IST

1960ના સમયથી પોતાના ગીતોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સિંગર-સોંગરાઇટર બોબ ડાયલનને લિટરેચરનું નોબલ પ્રાઇઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  આ ઇનામની ગણતરી વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત કલ્ચરલ અવોર્ડમાં થાય છે. બોબ ડાયલનને આ અવોર્ડની જાહેરાત થતા તેમના ચાહકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન