where you can touch and increase your partners arousal
  • Home
  • Featured
  • આ જગ્યાઓ પર સ્પર્શ કરી વધારો તમારા પાર્ટનરની ઉત્તેજના

આ જગ્યાઓ પર સ્પર્શ કરી વધારો તમારા પાર્ટનરની ઉત્તેજના

 | 2:48 pm IST

એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સર્વેમાં લગભગ 80 ટકા પુરૂષોએ માન્યુ કે તેમના પ્રાઈવેટ પાર્ટ તેની બોડીનો સૌથી સેન્સેટીવ પાર્ટ નથી. જેને સ્પર્શ કરવાથી ઉત્તેજના થાય. આનો મતલબ એ છે કે પુરૂષોના શરીરમાં એવી બીજી પણ કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્પર્શ કરતાની સાથે જ ઉત્તેજના અનુભવાય છે. આજે અમે તમને જણાવીશું કે ક્યા શરીરના અવયવોને પંપાળવાથી પુરૂષોમાં કામોત્તેજના વધી જાય છે.

જાંઘની નીચેનો ભાગ

પ્રાઈવેટ પાર્ટની ખુબજ નજીક આવેલ આ ભાગ ખુબજ સેન્સેટીવ હોય છે. જો તમે આ ભાગ પર હલકા હાથે મસાજ કરશો તો તમારો પાર્ટનર ઉત્તેજીત થઈ જશે.

મોં અને હોઠ

હોઠની સ્કીન ખુબજ પાતળી હોવાથી ખુબજ સેન્સેટીવ હોય છે. જો તમે તમારી આંગળી કે પછી તમારા હોઠથી તે ભાગને સ્પર્શ કરશો તો તમારો પાર્ટનર ઉત્તેજના અનુભવશે. જ્યારે તમને થોડુ પણ ધ્યાન હટ્યુ તેવુ લાગે તમારા પાર્ટનરને વળગીને એક તસતસતી કીસ લગાવી દો. તમારા પાર્ટનરનો જુસ્સો જુઓ.

કમર

ફક્ત મહિલાઓજ નહી પુરૂષો પણ કમરના ભાગથી સેન્સેટીવ હોય છે તેમને વારંવાર જો ત્યાં સ્પર્શ કરવામાં આવે તો તેમને ઉત્તેજના થવા લાગે છે. તમારી આંગળીઓ પહેલા કમરના આસપાસના ભાગ પર પસવારો. આવુ કરવાથી તમારા પાર્ટનરનું રેએક્શન જુઓ તમને પણ તે અનુભૂતી થશે. તમે તમારા જીભથી તેના આ ભાગ પર હળવી હળવી ફેરવો પછી જુઓ કમાલ.

કાન

પાર્ટનરના કાનમાં પ્યાર ભરી વાતો કરી ડર્ટી ટોકની સાથે સાથે પ્યાર કરશો તમે તેના કાન પર હળવુ બચકુ ભરો પછી જુઓ કમાલ. પાર્ટનરની કામોત્તેજના વધી જશે.

ગરદન

પુરૂષોની ગરદનનો ભાગ ખુબજ સેન્સેટિવ હોય છે અને આ એરિયામાં પ્યાર કરવાથી સારો એવો ફાયદો મળશે. ગરદન પાસે લવ બાઈટ આપશો તો તમારા પાર્ટનર તમને ક્યારેય ભુલી નહી શકે. જ્યારે જ્યારે મોકો મળે આ અવયવો પર વહાલ કરવાથી તમારા પાર્ટનરને એક અલગ અનુભવ થાય છે. તો આ વખતે સેક્સ કરતી વખતે તમે પણ અજમાવી જુઓ આ ટ્રીક પછી જુઓ તેની કમાલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન