bold actressananya pandey bridal looks viral on social media
  • Home
  • Featured
  • બોલ્ડનેસને અને નાનકડા કપડાંને લઇ ચર્ચામાં રહેતી અનન્યા બની દુલ્હન!!!

બોલ્ડનેસને અને નાનકડા કપડાંને લઇ ચર્ચામાં રહેતી અનન્યા બની દુલ્હન!!!

 | 12:25 pm IST
  • Share

જાણીતા અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે આજે બેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મોમાં તેની એક્ટિંગને કારણે ચર્ચામાં રહી છે. એક્ટિંગ સિવાય અનન્યા પણ તેના દેખાવથી લોકોનું દિલ જીતી લે છે. છે. તે ઘણીવાર તેના તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તાજેતરમાં, ચંકી પાંડેની પુત્રીએ બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે. જે હાલ ખૂબ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો