Bold and sexy photo of pop singer Selena Gomez went viral
  • Home
  • Featured
  • પોપ સિંગર સેલેના ગોમેજના બોલ્ડ અને હોટ ફોટો થયા વાયરલ, 28 વર્ષની ઉંમરે કરી અબજોની કમાણી

પોપ સિંગર સેલેના ગોમેજના બોલ્ડ અને હોટ ફોટો થયા વાયરલ, 28 વર્ષની ઉંમરે કરી અબજોની કમાણી

 | 9:29 am IST

નાની ઉંમરમાં સક્સેસફુલ બનેલી સેલેના ગોમેજ અબજોની માલકણ છે. તે એક ખુબ સારી પોપ સિંગર છે. તેણે 28 વર્ષની ઉંમરમાં જ ખુબ જ સારી પ્રગતી કરી છે. વિશ્વભરમાં ખ્યાતનામ સેલેના ગોમેજએ ગુડ ફોર યુ, સેમ ઓલ્ડ લવ અને બૈક ટુ યુ જેવા ઘણા હીટ ગીતો આપ્યાં છે. સેલેનાનો જન્મ અમેરિકામાં 22 જુલાઈ 1992ના રોજ થયો છે. 17 વર્ષની ઉંમરમાં સેલેના યુનિસેફની એમ્બેસેડર પણ રહી ચુકી છે. સેલેના સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપર તેના ફોટાને લઈને સમાચારોમાં આવતી રહે છે. ત્યારે ફરી એકવાર તેણે પોતાના બોલ્ડ અને સેક્સી ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જૂઓઃ  સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સામે FIR

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન