This bold avatar of actress Rashi Khanna has caused a stir on social media
  • Home
  • Featured
  • અભિનેત્રી રાશિ ખન્નાના આ બોલ્ડ અવતારે સોશિયલ મીડિયામાં વર્તાવ્યો કહેર, જુઓ ગ્લેમરસ અને હોટ PHOTOS

અભિનેત્રી રાશિ ખન્નાના આ બોલ્ડ અવતારે સોશિયલ મીડિયામાં વર્તાવ્યો કહેર, જુઓ ગ્લેમરસ અને હોટ PHOTOS

 | 3:35 pm IST

અભિનેત્રી રાશિ ખન્ના (Rashi Khanna) ખુબ જ સુંદર છે અ આજે સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ચૂકી છે. રાશિ ખન્ના એક ભારતિય અભિનેત્રી છે. રાશિ ખન્ના આમ તો તેલુગુ ફિલ્મો માટે જાણીતી છે. હવે તેનો એક નવો ફોટોશૂટ બોલિવૂડ અભિનેત્રીનું સુંદરતાને પણ માત આપી રહ્યો છે. આ ફોટોશૂટમાં રાશી એક ગ્લેમરસ લૂકમાં નજરે પડી રહી છે. આ ફોટો રાશીએ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.

 2014માં રાશિએ ફિલ્મ જોરૂથી સાઉથ સિનેમામાં પહેલો પગ મુક્યો હતો. આજે રાશિ સાઉથની જાણીતી કલાકાર બની ચૂકી છે. રાશિએ 2013માં મદ્રાસ કૈફેથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તે જોન અબ્રાહમની પત્નીની ભૂમિકામાં હતી. રાશિ એક કોપીરાઈટર બનવા માંગતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન