bold-avatar-of-airtel-4g-girlbold-avatar-of-airtel-4g-girlbold-avatar-of-airtel-
  • Home
  • Photo Gallery
  • એરટેલ 4G ગર્લનો આ બોલ્ડ અવતાર જોઇને તમારી પણ આંખો થઇ જશે પહોળી, જુઓ PICS

એરટેલ 4G ગર્લનો આ બોલ્ડ અવતાર જોઇને તમારી પણ આંખો થઇ જશે પહોળી, જુઓ PICS

 | 10:26 am IST

આજકાલ એરટેલ 4G ગર્લ પોતાની બોલ્ડ તસ્વીરોને લઈને ચર્ચાઓમાં છવાયેલી રહે છે. એરટેલ 4Gગર્લ તરીકે જાણીતી આ છોકરીનું નામ સશા છેત્રી છે. 20 વર્ષીય સશા ઉત્તરાખંડની રહેવાસી છે.સશા એક મોડલ અને સિંગર છે. સશા તે મોડલ છે જેને નાની ઉંમરમાં જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. એરટેલ 4Gની એડથી રાતો-રાત સ્ટાર બની ગઈ છે.

સશા છેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને પોતાની લાઈફસ્ટાઈલનાં ફોટાઓ પણ શેર કરતી રહેતી રહે છે. તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે. તે પોતાના ફેંસ માટે અવનવા ફોટાઓ શેર કરતી રહે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન