કાયમ હોટ ડાન્સ કરતી અભિનેત્રીએ શેર કર્યો એવો વીડિયો જોઇને કહેશો અરે આ શું?- Video
January 14, 2021 | 9:11 am IST
નોરા ફતેહી તેના બેસ્ટ ડાન્સની સાથે સાથે ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે. તેની તસવીરો અને વીડિયો નિયમિત અંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. નોરા ફતેહીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ડાન્સની બહાર નવી સ્ટાઇલ બતાવી છે. નોરા ફતેહીના આ વીડિયોમાં જોઇ શકાય છે કે તે શાઇનીંગ ડ્રેસમાં પોઝ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીના આ વીડિયો પર ફેન્સ હંમેશની જેમ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન