Bold photo shared by Nia Sharma on social media
  • Home
  • Featured
  • નિયા શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટો, જોઈને તમે પણ થઈ જશો ઘેલા

નિયા શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટો, જોઈને તમે પણ થઈ જશો ઘેલા

 | 8:49 am IST

ટીવીની દૂનિયામાં નિયા શર્માએ ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંને પર એ સાબિત કરી દીધું છે કે તે રૂપ બદવામાં માહેર છે. નાગિન-4માં ઈચ્છાધારી નાગિનનો અભિનય નિભાવી રહેલી નિયા અસલ જિંદગીમાં સ્ટાઈલિશ છે. તેમનો દરેક અંદાજ સોશિયલ મીડિયામાં પર વાયરલ થઈ જાય છે. નિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કર્યા છે. જેમાં તેમના અલગ જ અવતાર જોઈને લાખે ચાહકો દિલ હારી બેઠા છે. નિયા શર્મા ઈંસ્ટાગ્રામ ઉપર ચાહકોની સાથે સતત પોતાની તસવીરો અને પોતાની લાઈફ વિશે શેર કરતી રહે છે. હવે તમે તેના આ અંદાજને જ જોઈ લો.

આ વીડિયો પણ જૂઓઃ  રામ મંદિરમાં ભૂમિપૂજન પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન