પ્રિયંકાએ પહેરી અત્યંત ટૂંકી ટૂ પીસ બિકીની, બીચ પર પડાવી બિનધાસ્ત તસવીરો - Sandesh
NIFTY 10,558.20 +32.00  |  SENSEX 34,425.65 +93.97  |  USD 65.7500 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પ્રિયંકાએ પહેરી અત્યંત ટૂંકી ટૂ પીસ બિકીની, બીચ પર પડાવી બિનધાસ્ત તસવીરો

પ્રિયંકાએ પહેરી અત્યંત ટૂંકી ટૂ પીસ બિકીની, બીચ પર પડાવી બિનધાસ્ત તસવીરો

 | 1:55 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં મિયામીમાં છે. હાલમાં તેની બીચ પર બ્લેક રંગની ટૂ પીસ બિકીની બિનધાસ્ત મજા માણતી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. પ્રિયંકા આ તસવીરોમાં સુપરહોટ લાગી રહી હતી. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા પોતાની અપકમિગ ફિલ્મ બેવોચ માટે અહીં પહોંચી હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું. પ્રિયંકાની હોલિવૂડ ફિલ્મ બેવોચ 26 મેના દિવસે ભારતમાં રીલિઝ થશે.