NIFTY 10,143.85 -3.70  |  SENSEX 32,418.88 +16.51  |  USD 64.3825 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘લાલ દુપટ્ટાવાળી’ એક્ટ્રેસની બેહદ હોટ તસવીરો આવી સામે, જુઓ Pics

‘લાલ દુપટ્ટાવાળી’ એક્ટ્રેસની બેહદ હોટ તસવીરો આવી સામે, જુઓ Pics

 | 6:22 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ રિતુ શિવપુરી 90ના દાયકામાં ગોવિંદાની હિરોઇન બનીને ‘આંખે’માં લોન્ચ થઈ હતી. આ ફિલ્મનું તેનું ગીત લાલ દુપટ્ટેવાલી બહુ લોકપ્રિય થયું હતું. જોકે રિતુ આજે પણ યંગ અને ખૂબસુરત લાગે છે. તે ટૂંક સમયમાં ટીવી સિરિયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં 3’માં વરૂણ સોબતીની માતા શિવાની તોમરના રોલમાં જોવા મળશે. હાલમાં રિતુએ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે બહુ બોલ્ડ લૂકમાં દેખાય છે.