બોલ્ડનેસમાં કોઇનાથી કમ નથી આ અભિનેત્રી, એકથી એક હોટ તસવીરો જોઇ ભૂલી જશે બોલિવૂડ સુંદરીઓને – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલ્ડનેસમાં કોઇનાથી કમ નથી આ અભિનેત્રી, એકથી એક હોટ તસવીરો જોઇ ભૂલી જશે બોલિવૂડ સુંદરીઓને

બોલ્ડનેસમાં કોઇનાથી કમ નથી આ અભિનેત્રી, એકથી એક હોટ તસવીરો જોઇ ભૂલી જશે બોલિવૂડ સુંદરીઓને

 | 8:52 am IST
  • Share

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી મણિ ભટ્ટાચાર્ય, ટૂંકા સમયમાં એક સ્થાન બનાવી ચૂકી છે. તેણે સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ, નિહુઆ, સ્ટાર પવન સિંહ જેવા અનેક લોકો સાથે કામ કર્યું છે. બંગાળી સુંદરતા મણિ લોકડાઉન બાદ અડધા ડઝનથી વધુ ફિલ્મ્સના બેક-ટુ બેક શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેને એક અકસ્માત થયો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે યુપીના જૌનપુરમાં ફિલ્મ ‘મેરા ભારત મહાન’ ના શૂટિંગ ક્રૂ પર હુમલો થયો હતો. શૂટિંગ દરમિયાન મણિનું માથુ પથ્થરમારા દરમિયાન ફુટી ગયું હતું. તેનાથી ગુસ્સે ભરાયા લોકો હતા અને કહ્યું હતું કે તે ફરી શૂટિંગ માટે જૌનપુર નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન