bold tv actress nia sharma dandiya night look viral on social media
  • Home
  • Featured
  • નિયા શર્માની ચારેયકોર થઇ ચર્ચા, દાંડિયા નાઇટ લુક જોઇ આંખો થઇ જશે પહોળી

નિયા શર્માની ચારેયકોર થઇ ચર્ચા, દાંડિયા નાઇટ લુક જોઇ આંખો થઇ જશે પહોળી

 | 5:48 pm IST
  • Share

ટીવી અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. જેમા તોનો હોટ અને બોલ્ડ અંદાજ જોવા મળે છે. જ્યારે ફરી એક વખત નિયા શર્મા તેની ઇન્સ્ટા પોસ્ટને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીની ડાંડિયા નાઇટ દરમિયાન નાઇટ દરમિયાનની છે. લુકની વાત કરીએ તો નિયા બ્લૂ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. અભિનેત્રીના ડાર્ક મેકઅપ હેવી જ્વેલરીએ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે ઉલ્લેખનીય છે કે નિયાએ હાલમાં જ રાહુલ વૈદ્યની સાથે મ્યુઝિક વીડિયો ગરબે કી રાતમાં નજરે પડી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો