Bollywood 10 Years Challenge On Social Media
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોશિયલ મીડિયા પર 10 વર્ષ જુની તસવીર શેર કરી રહી છે અભિનેત્રી, જાણો કેમ

સોશિયલ મીડિયા પર 10 વર્ષ જુની તસવીર શેર કરી રહી છે અભિનેત્રી, જાણો કેમ

 | 4:56 pm IST

કિકી ચેલેન્જ અને બ્લાઇન્ડ ચેલેન્જ બાદ હવે આ વર્ષે #10YearChallenge નામથી એક નવો ચેલેન્જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે શરૂ થયેલા આ ચેલેન્જમાં કોઇપણ જીવનો જોખમ નથી. જોકે કિકી અને બ્લાઇન્ડ બર્ડ વધારે પ્રમાણમાં જોવા મળ્યો હતો.

જોકે આ ટ્રેંડિંગમાં ચેલેન્જમાં લોકો તેમની 10 વર્ષ જુની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ કડીમાં હવે સિનેમા જગત પણ સામેલ થતો નજરે પડી રહ્યો છે. સિનેમાના ઘણા સ્ટાર્સે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની 10 વર્ષ જુની તસવીર વર્તમાનની તસવીર સાથે શેર કરી છે.

ત્યારે અને અત્યારની આ સીરિજમાં શ્રુતિ હાસન, બિપાશા બાસુ, રાખી સાવંત, પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સ તેમા ભાગ લઇ ચૂક્યા છે.

View this post on Instagram

Smiling through it all! #10YearChallenge

A post shared by Daisy (@shahdaisy) on

સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ #10YearChallenge માં ન માત્ર બોલિવુડ પરંતુ હોલીવુડ સ્ટાર્સ પણ ભાગ લઇ રહ્યા છે. જ્યારે નોર્મલ યૂઝર્સ પણ આ ચેલેન્જનો ભાગ બનીને તેમવની 10 વર્ષ જુની તસવીર શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન