એરપોર્ટ પર આરાધ્યાનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો, જુઓ Pics - Sandesh
  • Home
  • Featured
  • એરપોર્ટ પર આરાધ્યાનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો, જુઓ Pics

એરપોર્ટ પર આરાધ્યાનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો, જુઓ Pics

 | 5:10 pm IST


એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યાની સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનીને પરત આવી ગઇ છે. સોમવારે એશ્વર્યા અને આરાધ્યાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. આ દરમિયાન આરાધ્યા મસ્તીના મૂડમાં નજરે પડી. કેમેરાની સામે ચુલબુલી અંદાજમાં નજરે આવનારી આરાધ્યા મસ્તી કરતી નજરે પડી રહી છે. કેમરાની સામે તો ક્યારેક મસ્તી કરતી જોવા મળી. આ તસવીરોમાં આરાધ્યાના અલગ-અલગ અંદાજ જોવા મળી રહ્યા છે. એશ્વર્યાએ બ્લેક લોન્ગ shrug અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી. જ્યારે આરાધ્યા રેડ કલરની ક્યૂટ ડ્રેસમાં જોવા મળી હતી.