bollywood actor akshay kumar is second in terms of brand value
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીપિકા JNU ગઈ એમાં ઘણું બધું ખોઈ દીધું, આ વિવાદમાં અક્ષય કુમારને સારો મેળ પડી ગયો!

દીપિકા JNU ગઈ એમાં ઘણું બધું ખોઈ દીધું, આ વિવાદમાં અક્ષય કુમારને સારો મેળ પડી ગયો!

 | 10:24 am IST

દીપિકા જેએનયુમાં ગઈ એ વખતે ઘણું ઘમાસાણ થયું હતું. બોલિવૂડથી માંડી રાજનેતાઓ સુધીના તમામા લોકોએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે દીપિકાને છપાક ફિલ્મમાં પણ કમાણીના મામલે ઘણું ભોગવવું પડ્યું છે. હવે ફરીથી દીપિકા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. કારણ કે જે સ્થાન ગયા વખતે દીપિકાનું હતું એ સ્થાન આ વર્ષે અક્ષય કુમારે લઈ લીધું છે.

અહીં વાત કરવામાં આવી રહી છે બ્રાન્ડ વેલ્યુની. સલમાન ખાન, આમિર ખાન, શાહરૂખ ખાનના પહેલા રેકિંગ પછી અક્ષય કુમારે બીજા નબરનું સ્થાન મેળળ્યું છે. ગયા વર્ષે આ સ્થાન દીપિકા પદુકોણનું હતું. પરંતુ જેએનયુ જવાથી દીપિકાની બ્રાન્ડ વેલ્યુ ઘટી ગઇ છે.

અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યુ વધીને 104 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 740 કરોડ રૂપિયા છે. હવે દીપિકાની રેકિંગ બીજા નંબરથી ત્રીજા નંબરે ધકેલાઈ ગઇ છે. હવે હાલની દીપિકાની બ્રાન્ડ વેલ્યુ વિશે વાત કરીએ તો અમેરિકન ડોલર પ્રમાણે 93.5 મિલિયન પહોંચી ગઇ છે. દીપિકા પછી રણવીર સિંહ પણ ત્રણ નંબરના સ્થાન પર છે. પોઝિશન પર છે.

આ વીડિયો પણ જુઓ: અર્જૂન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ સુરત પરત ફર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન