Bollywood Actor Govinda Dance with his Wife in Music launching Party
  • Home
  • Videos
  • Featured Videos
  • દિગ્ગજ ડાન્સર ગોવિંદાને તેની જ પત્નીએ આપી જોરદાર ટક્કર, ડાન્સ સ્ટેપ જોઈ તમે પણ ચોંકી જશો

દિગ્ગજ ડાન્સર ગોવિંદાને તેની જ પત્નીએ આપી જોરદાર ટક્કર, ડાન્સ સ્ટેપ જોઈ તમે પણ ચોંકી જશો

 | 4:47 pm IST

એક સમય બોલિવૂડના ‘હીરો નંબર 1’ તરીકે ઓળખાતા એક્ટર ગોવિંદાનો એક શાનદાર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ગોવિંદા તેની પત્ની અને દીકરી સાથે ડાન્સ કરતા નજરે આવી રહ્યો છે. ગોવિંદાના ફેન્સ આ વીડિયોને ખૂબજ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં ગોવિંદા તેના પરિવાર સાથે એક મ્યુઝિક વીડિયો લોન્ચિંગની પાર્ટીમાં દેખાયો હતો. આ પાર્ટી ‘ઇસમે તેરા ઘાટા’થી સુપરહિટ થયેલ સિંગર ગજેન્દ્ર વર્માની હતી જે તેનું નવું ગીત ‘મિલો ન તુમ’ લઈને આવી રહ્યો છે. આ ગીતમાં ગજેન્દ્રની સાથે ટીના પણ નજરે આવી રહી છે. લોન્ચિંગ પાર્ટીના આ વીડિયોમાં ગોવિન્દા તેની પત્ની સુનીતા આહૂજા સાથે નાચતા નજરે આવી રહ્યો છે. સુનીતાના શાનદાર ડાન્સ સ્ટેપ જોઈ ખુદ ગોવિંદા પણ આશ્ચર્ચ પામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન