સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યો બોલિવુડ અભિનેતા ગોવિંદા - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6200 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યો બોલિવુડ અભિનેતા ગોવિંદા

સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યો બોલિવુડ અભિનેતા ગોવિંદા

 | 11:03 pm IST

ગુજરાતનાં સોમનાથનાં દર્શને સામાન્ય લોકોથી લઇને રાજનેતાઓ અને અનેક સેલિબ્રિટીઓ આવતી હોય છે. આજે બોલિવુડનાં મોજીલા અભિનેતા ગોવિંદા તેમની પુત્રી ટીના આહુજા સાથે સોમનાથ મહાદેવનાં મંદિરા આવ્યા હતા. ગોવિંદાએ સોમનાથમાં દૂધનો અભિષેક કરીને આશિર્વાદ મેળવ્યા હતા. ગોવિંદા અને તેમની પુત્રીએ સાથે મહાદેવની પૂજા કરી હતી.

ગોવિંદા સોમનાથ મહાદેવનાં મંદિરે આવી પહોંચતા જ તેના ચાહકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગોવિંદાએ પૂજા અર્ચના કરી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.