Bollywood Actress Anaika Soti photos Viral in social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જેની અદા જોઈ ફિલ્મો ઓફર થાય એ અભિનેત્રીએ ઈન્ટરનેર પર આગ લગાવી, બોલ્ડનેસથી ભરપૂર PHOTOS

જેની અદા જોઈ ફિલ્મો ઓફર થાય એ અભિનેત્રીએ ઈન્ટરનેર પર આગ લગાવી, બોલ્ડનેસથી ભરપૂર PHOTOS

 | 6:00 pm IST
  • Share

ફિલ્મ મળવી એ કિસ્મતની વાત છે. એમાં પણ જો અચાનક કોઈ ફિલ્મની ઓફર મળે અને સફળતા પ્રાપ્ત થાય તો તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત થાય. એક અભિનેત્રી સાથે કંઈક આવું જ થયું હતું. અનીકા સોતીની એક જ અદા જોઈને રામ ગોપાલ વર્માએ તેને ફિલ્મની ઓફર કરી નાંખી હતી. અનીકા સોતીએ ફિલ્મોમાં કામ કર્યુ અને દર્શકોએ તેની ફિલ્મો વખાણી પણ ખરી.

અનીકા સોતીનો જન્મ 14 જાન્યુઆરી 1991માં થયો. તે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં તેની અદાની ભારે ચર્ચા થતી રહે છે. તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તમિલના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. હાલમાં તેના હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ વખાણી રહ્યા છે. તેણે મુંબઈ અન્ડરવર્લ્ડ પર આધારિત હિન્દી અને તેલુગુમાં ક્રાઇમ ફિલ્મ, સત્ય-2માં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન