bollywood actress ankita lokhandes sister ashita lokhande hot photos
  • Home
  • Featured
  • અભિનેત્રી અંકિતા લોંખડેની બહેનની હોટ તસવીરો વાયરલ, જોનારા બોલ્ડનેસ જોઈનેે ચોંકી ગયાં!

અભિનેત્રી અંકિતા લોંખડેની બહેનની હોટ તસવીરો વાયરલ, જોનારા બોલ્ડનેસ જોઈનેે ચોંકી ગયાં!

 | 4:18 pm IST

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ઘણી ચર્ચામાં આવી છે. અંકિતા તેને ન્યાય અપાવવા માટે સુશાંતના પરિવાર સાથે ખડે પગે ઉભી રહી છે. પરંતુ હવે અંકિતા કોઈ બીજી રીતે ચર્ચામાં આવી છે. અંકિતા લોખંડેની બહેન અશિતા લોખંડે પણ હવે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.

આશિતા લોખંડેએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે જે જોઈને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. આશિતા માત્ર બે દિવસમાં જ સોશિયલ મીડિયા પર સ્ટારની જેમ ફેમસ થઈ ગઈ છે. અંકિતાએ તેની બહેન આશિતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, ત્યારથી તેની પ્રોફાઇલ સતત સર્ચ કરવામાં આવી રહી છે. આશિતાની આ તસવીરો ખૂબ જ ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અંકિતાએ સોશિયલ મીડિયા પર તેની બહેન અભિનયની દુનિયામાં એન્ટ્રી મારશે એવા સમાચાર પણ આપ્યા છે. તો જુઓ અહીં આશિતાની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન