Bollywood actress Benafsha Soonawalla hot photos viral on social media
  • Home
  • Featured
  • બિગ બોસની અભિનેત્રીએ સોશિયલ મીડિયા ધુણાવ્યું, એવા બોલ્ડ PHOTOS વાયરલ કર્યા કે…

બિગ બોસની અભિનેત્રીએ સોશિયલ મીડિયા ધુણાવ્યું, એવા બોલ્ડ PHOTOS વાયરલ કર્યા કે…

 | 10:14 pm IST

અભિનેત્રી બેનાફ્શા સુનાવાલા બિગ બોસની એક્સ કન્ટેસ્ટંટ રહી ચૂકી છે. આ અભિનેત્રી તેના બોલ્ડ ફોટોને કારણે ઘણી વાર ચર્ચામાં રહેતી હોય છે. બેનાફ્શાએ હાલમાં જ તેના ટોપલેસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી હતી. બેનાફ્શાના આ ફોટો એકદમ વાયરલ થઈ રહ્યા છે. બેનાફ્શા ઘણીવાર તેના હોટ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે, અને આ વખતે પણ તેણે પોતાનો બોલ્ડ ફોટો શેર કર્યો છે. બેનાફ્શા તેની લવ લાઈફ વિશે પણ ખૂબ ચર્ચામાં છે.

બેનાફ્શા સુનાવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બેનાફ્શા તેના બોલ્ડ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. બેનાફ્શા સુનાવાલા સલમાન ખાનના શો બિગ બોસથી ચર્ચામાં આવી હતી અને ફેમસ થઈ હતી. બિગ બોસમાં બેનાફ્શા અને પ્રિયંક શર્માની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ સૌનું દિલ જીતી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન