આ છે બોલીવુડ એક્ટ્રેસેસના સૌથી બોલ્ડ ફોટોશૂટ્સ !, જુઓ pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ છે બોલીવુડ એક્ટ્રેસેસના સૌથી બોલ્ડ ફોટોશૂટ્સ !, જુઓ pics

આ છે બોલીવુડ એક્ટ્રેસેસના સૌથી બોલ્ડ ફોટોશૂટ્સ !, જુઓ pics

 | 12:02 pm IST

બોલિવૂડ એક્ટ્રેસિસ પોતાની ફિલ્મ્સના હોટ એન્ડ બોલ્ડ ફોટોશૂટ્સ માટે ચર્ચામાં રહે છે. રસપ્રદ વાત તો એ છે કે ફોટોશૂટમાં તેઓ બોલ્ડ અને બિન્દાસ્ત બનતાં જરાપણ અચકાતી નથી. એશા ગુપ્તાથી લઈ દીપિકા પાદુકોણ સુધીની એક્ટ્રેસિસે રૂઢિવાદી નિયમોને તોડી ટીકા પછી પણ જરૂરત અનુસાર કેમેરા સામે અલગ અલગ બોલ્ડ પોઝ આપતા રહે છે. આ ગેલેરી દ્વારા અમે તમને એક્ટ્રેસિસનો સૌથી બોલ્ડ ફોટોશૂટ્સની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ…